Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
FACEBOOKની 'ટાઇ-ટાઇ ફીશ'!

- મેદાનમાં ઉતરી પીન્ટરેસ્ટ pinterest.com, પાથ path.com, એક્સબોક્સ લાઇવ xbox.com
- ભૂતકાળમાં ગૂગલ પહેલાં યાહૂની બોલબલાથી તમે પૂરી રીતે વાકેફ છો
- તેવી જ રીતે ફેસબુક પહેલાં માઇસ્પેસનની લોકપ્રિયતા

પીન્ટરેસ્ટ pinterest.com
આ એક ઇમેજ શેરિંગ નેટવર્ક છે. પીન્ટરેસ્ટ જો કે લોકો માટે 'ગ્રેટ બ્લોગ્સના ઇનસાઇક્લોપીડિયા' છે. જેમને પોતાની પસંદગીના ફોટો તો જોઇએ, પરંતુ તેની તપાસ ક્યાં કરવી જોઇએ, તેની ખબર નથી હોતી.

પાથ path.com
આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં તમે ફક્ત એ લોકો સાથે કનેક્ટ થાઓ છે જેની સાથે તમે ખરેખરમાં જોડાઇ રહેવા માંગો છો. એવામાં લોકોને 'થોડા'માં જ 'ઘણુ બધું' મળી જાય છે.

એક્સબોક્સ લાઇવ xbox.com
આ સાઇટ દ્વારા સમાન વિચારધારાના લોકોએ એક-બીજા સાથે જોડાવામાં મદદ મળી રહી છે. એક્સબોક્સ લાઇવ જો કે એક્સબોક્સ ગેમર્સનું સોશ્યલ નેટવર્ક છે.

ક્યારેક-ક્યારેક વસ્તુઓ એટલી બદલાય છે કે તેનો અંદાજ લવાગો પણ શક્ય નથી હોતો. કેટલાંય મર્તબા તો મોટી-મોટી કંપનીઓના મામલામાં પણ આવું જ થઇ જાય છે. તેના બે રોચક ઉદાહરણ તમારી સામે છે. આજે જે રીતે ગૂગલની બોલબાલા છે, ઠીક એવી જ રીતે યાહૂની પણ જોઇ હતી. પરંતુ આજે યાહૂની સ્થિતિ કેવી છે તેનાથી તમે પૂરી રીતે વાકેફ છો.

આ જ રીતે ફેસબુકનો જે જલવો આજે છે, ઠીક એવો જ જમાનો માઇસ્પેસનો પણ હતો. પરંતુ આજે માઇસ્પેસને કંઇ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, તે તમે પણ જાણો છો. એટલું જ નહીં, તમને કદાચ આ માહિતી જાણીને ઝાટકો લાગશે કે ફેસબુક માટે પણ હવે ખતરાની ઘંટી વાગવા લાગી છે. જો કે વાત એમ છે કે હવે મોટી સંખ્યામાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ 'ફેસબુક'થી ઉબકાઇ ગયા છે.ફેસબુક યુઝર્સને આકર્ષવા માટે નીત નવા ગતકડા કરી રહ્યું છે. પરંતુ હવે ફેસબુકની 'ટાઇ-ટાઇ ફીશ' થતું દેખાઇ રહ્યું છે.

આ એવા લોકો છે જેઓ પહેલાં રોજ ફેસબુકની સાથે પોતાના સંબંધ જોડીને પોતાના મિત્રો અને સંબંધીઓની સાથે સતત કનેક્ટ રાખતા હતા, પરંતુ હવે આ સ્થિતિ એવી થઇ ગઇ છે કે આ સાઇટને વિઝિટ કરવામાં તેને કેટલાંય સપ્તાહ લાગી જાય છે. કારણ એ છે કે ફેસબુક પર મોટાભાગના લોકોને કનેક્ટિંગ પોઇન્ટ એટલી વધી ગઇ છે કે તમામ સાથે સંપર્ક સાંધી રાખવો તેના માટે શક્ય રહ્યું નથી. એવામાં લોકોને નવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેમાં સારી સફળતા મળી છે. આ નવી સોશ્યલ નેટવર્કિગ સાઇટમાં પીન્ટરેસ્ટ, પાથ અને એક્સબોક્સ લાઇવ મુખ્ય છે.

પીન્ટરેસ્ટ સાઇટ ખૂબ જ ઝપડની લોકુપ્રિય થઇ રહી છે. પાંચ મહિનામાં આ સાઇઠ પર ટ્રાફિક સાત ગણો વધી ગોય છે. જાણીતા આંતરરાષ્ટ્રીય મેગેઝીન 'ટાઇમ'માં છપાયેલા એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે આમ તો આગળ જતા ફેસબુકનું પણ ફોકસ પોતાને આવી રીતે અપગ્રેડ કરવા પર થઇ શકે છે, પરંતુ તેમાં તેને કેટલી સફળતા મળશે, તે અંગે અત્યારે કંઇપણ કહી શકાય નહીં.