horoscope
aries
taurus
gemini
cancer
leo
virgo
libra
scorpio
sagittarius
capricorn
aquarius
pisces
આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે.યાત્રાઓનાં યોગ બને છે.નવા કાર્યોની યોજના બનાવશો.સંતાન માટે વિચારેલા કાર્યો પુરા કરી શકશો.આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો છે,સફળતા મળશે શુભ રંગ- આસમાની શુભ અંક-11.
વ્યાવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત કોર્ટ કચેરીના મામલાઓ લાંબા ખેંચાય. વ્યય ઉપર નિયંત્રણથી આર્થિક સ્થિતિ સારી રહે. માતાના સ્વાસ્થ્યમાં અનદેખીથી બચવું. માતા-પિતાના સ્વાસ્થ્ય માટે તમને પરેશાની થઈ શકે.
- આવનારૂ નવું વર્ષ તમને અચાનક ધનલાભ અપાવશે - નવા વર્ષમાં નવી વ્યક્તિઓ સાથે મેળ- મુલાકાત થશે
નવા વર્ષમાં તમને ભાગીદારીમાં વ્યવસાય લાભ અપાવશે. આરોપ – પ્રત્યારોપની સ્થિતિ બનશે. કોઇપણ પ્રકારનાં વિવાદોની સ્થિતિ સર્જાયતો તેનાથી દુર રહેવું. ઉચ્ચસ્થ પદાધિકારીઓ તરફથી તમને સહયોગ નહીં મળે. અસંતોષ જળવાઇ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અચાનક ધનલાભ થઇ શકે છે. અચાનક યાત્રાઓનો યોગ પણ બની રહ્યો છે.બહારનાં ક્ષેત્રની યાત્રાઓથી ધનલાભ થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સુનિયોજિત રીતે કરેલા કાર્યોમાં નિશ્ચિત સફળતા મળશે. આ વર્ષના મધ્યમાં શત્રુ અને વિરોધી તરફથી મુશ્કેલીઓ આવશે.
આ રાશિનાં વિદ્યાર્થીઓ માટે આ નવું વર્ષ સારું રહેશે. સફળતા મળશે.
પારિવારિક પક્ષ અને કાર્યક્ષેત્ર વચ્ચેનું અસંતુલન ખોરવાઇ જવાને કારણે મુશ્કેલી અનુભવશો. સામાજિક દાયિત્વોને પુરા કરી શકશો નહીં. સંતાન સંબંધી કોઇ ચિંતા તમને કોરી ખાશે. નવા વર્ષના શરૂઆતના થોડા દિવસોમાં અનિદ્રા રહેશે જેને કારણે સ્વાસ્થય ખરાબ થઇ શકે છે. આ વર્ષ આ રાશિ વાળાની સામે ધન સંબંધી મહત્વપુર્ણ સોદાઓ સામે આવશે. આ વર્ષે યાત્રાઓનો યોગ બનશે. જીવનસાથીનો સહયોગ અને સમન્વય બની રહેશે. મનોબળ વધશે. નવા વર્ષમાં નવી વ્યક્તિઓ સાથે મેળ- મુલાકાત થશે. ટ્રાંસપોર્ટનું કાર્ય કરનારાઓને આ વર્ષનાં અંતમાં સારો સહયોગ મળશે. મોટા કારખાનાવાળાઓ ધરાવતા ધંધાદારીઓને આર્થિક લાભ મળશે. ઔષધિઓનો વેપાર કરતા વેપારીઓ માટે આ વર્ષ અનુકૂળ સમય છે. સુગંધિત દ્રવ્ય અને કોસ્મેટિક વેપારીઓને આ વર્ષ લાભદાયી રહેશે.
editor’s news
www.careeronclick.com
M Star Inc. Recently launch India's first Web Base Resume
Hollywood
હોલિવૂડમાં વોર્ડરોબ માલફંક્













