Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
આજે પણ પતિ સાથે માણેલું તે પ્રથમ સેક્સ યાદ છે...!

હોલિવૂડ અભિનેત્રી કર્ટની લવે તાજેતરમાં જ પોતાના પતિ સાથેના પ્રથમ સેક્સ અંગેના અનુભવની વાત કરી હતી. કર્ટનીએ પોતાના સ્વર્ગસ્થ પતિ સાથેના પ્રથમ સેક્સ અંગેની વાત પોતાના પુસ્તકમાં લખી છે.

આ પુસ્તકનું નામ આઈ વોન્ટ માય એમટીવ, ધ અનસેન્સર્ડ સ્ટોરી ઓફ ધ મ્યૂઝીક વીડિયો રિવોલ્યુશન છે.

47 વર્ષીય લવે પોતાના પતિ સાથે પ્રથમવાર સેક્સ માણ્યું તે પહેલા તેણે પતિનો ટીન સ્પીરિટ નામનો વીડિયો જોયો હતો. તે સમયે તેઓ શિકાગોમાં સાથે હતા.

લવ વધુમાં જણાવે છે કે, તેઓ એમ ટીવી પર વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારબાદ તેઓએ સેક્સ માણ્યું હતું.

તેણે મને હાથથી વીંટાળીને રાખી હતી અને પોતાની તરફ ખેંચી હતી, આ ક્ષણ ઘણી જ અદભૂત હતી, તેમ લવે કહ્યું હતું.