Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
આ ઉંમર બાદ મહિલાઓ સેક્સને મનભરીને માણે છે..!

-50 બાદ મહિલાઓને સેક્સનો ભરપુર આનંદ ઉઠાવે છે

મહિલા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત જાણવા મળી હતી. જે પ્રમાણે પચાસી વટાવ્યાં બાદ મહિલાઓ તેમની સેક્સ લાઈફથી સંતુષ્ટ થઈ જાય છે અને તેને મનભરીને માણે છે.

શોધ પ્રમાણે જો કોઈ 50થી વધુ ઉંમરની મહિલા સેક્સ માણવા બાબતે કંઈ મુશ્કેલી થઈ રહીં છે તો તેને એક જ વાત નડતી હોય છે અને તે કે તે વધુ સેક્સ માણવા ઈચ્છે છે પણ તેની ઈચ્છા સંતોષાતી નથી.

મેનોપોઝ જનરલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે 50-79 વર્ષની 27,000 મહિલાઓને તેમની સેક્સ લાઈફ વિશે પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 50-60 વર્ષની મહિલાઓ 60.7 ટકા અને 60-69 વર્ષની 44.9 ટકા મહિલાઓ જ્યારે 70-79 વર્ષની 28.2 ટકા મહિલાઓ નિયમિત હેલ્ધી સેક્સ માણે છે.

આ ઉંમરની મોટાભાગની મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમણે તેમની સેક્સ લાઈફને તેમની યુવાનીની સરખામણીએ આ ઉંમરે વધુ સારી રીતે માણી છે.